LEO ફિલ્મ મારી નજરે( REVIEW)

  • 3.2k
  • 1.2k

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર આપની સમક્ષ છું એક નવી ફિલ્મ અને તેના સિનેમેટિક યુનિવર્સ સાથેની વાતો સાથેઆજે મેં લિઓ ફિલ્મ જોઈ જેનું ડિરેકશન લોકેશ કનકરાજે કર્યું છે જેમણે kaithi, vikram જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપણની સમક્ષ ઇન્ડિયન સિનેમેટિક યુનિવર્સ સાથે જોડે એવા યુનિક કોન્સેપટ ટચ ફીલ કરાવે એવી આપી છે,આ ફિલ્મ પણ LCU નો જ ભાગ છે હા ભાઈ લોકેશ કનકરાજ઼ સિનેમેટિક યુનિવર્સ,ફિલ્મના મુખ્ય પાત્રમાં થલાપતિ વિજય સાથે ત્રિશા ક્રિષણ જોવા મળે છે,ફિલ્મમાં પાર્થિવન જે ફિલ્મનો મુખ્ય કલાકાર છે જે હિમાચલ પ્રદેશમાં પોતાની ફેમિલી સાથે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે, અને તેની કોફી શોપ છે,પાર્થિવન પોતાની ફેમેલીને વધુ સમય