અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 4

  • 2.9k
  • 1.5k

બે અજનબી હૈયાને એકબીજાના હૈયાનું સરનામું મળ્યું, લાગણીના બંધનને પ્રેમમાં બાંધી સાત ફેરાનું વચન મળ્યું.. થોડી વાર પછી ફરીથી ફોન આવ્યો.. ફરીથી તેને કહ્યું: "અંકલ, આંટીને ફોન આપો.." આ વખતે હિમેશે સીમાને ફોન આપી દીધો.. હેલ્લો.. "કોણ?" "આંટી, હું ઝરણા બોલું છું." હેપ્પી બર્થડે.. થેંક યું... પણ, ઝરણા... કોણ? હું તને નથી ઓળખતી.. "હું આરવની ફ્રેન્ડ છું.. અમે કોલેજ યુથ ફેસ્ટિવલમાં મળ્યાં હતા.. બે વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ.. કોલેજ યુથ ફેસ્ટિવલમાં! આરવ અને તેનું ગૃપ યુથ ફેસ્ટિવલમાં આવ્યાં હતાં.. ત્યાં અમારી મુલાકાત થઈ.. "ઓહ!" "આંટી, હું આરવની બેસ્ટ ફ્રેન્ડ છું.." "ઓકે!" ઓકે નહીં! હું તમને કંઈ રીતે સમજાવ, તમે