વરદાન કે અભિશાપ - ભાગ 22

  • 2.2k
  • 5
  • 1.2k

વરદાન કે અભિશાપ (ભાગ-૨૨)             (પલકની બાધા પૂરી કરી ઘરે પરત ફર્યા બાદ ઘરનું વાતાવરણ થોડું અલગ થઇ ગયું હતું. નરેશ અને સુશીલા એ વાત તો બરાબર સમજી ગયા હતા કે ઘરના વાતાવરણમાં ફકત ને ફકત કમલેશ અને પુષ્પાને કારણે પરિવર્તન આવ્યું છે. કમલેશ નરેશને અલગ રહેવા જવા માટેની વાત તેની મા મણિબેનને કહે છે. મણિબેન તેની દલીલો સાંભળ્યા બાદ સહમત થાય છે. આ વાત નરેશ સાંભળી જાય છે પણ તેને વિશ્વાસ બેસતો નથી. હવે આગળ............)             નરેશ અને સુશીલા ઘરના વાતાવરણનું હવે ધ્યાનથી નિરીક્ષણ કરતાં હતા અને તેઓ બંને હવે મણિબેનના નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા. આતુરતાથી તો નહિ