ગુમરાહ - ભાગ 25

(14)
  • 3k
  • 2
  • 1.6k

ગતાંકથી.... સંદિપે પૃથ્વીના પ્રશ્નથી તરત જ શંકા ગઈ કે નક્કી કંઈક તો ખોટું થયું છે; તેથી તેણે કહ્યું : "કેમ તે નથી છપાયો?" પૃથ્વીએ પૂછ્યું: " પણ તે તેનું શું કર્યું હતું ? "મેં તો ચીમનલાલ ને તે આપ્યો હતો." "તને ખાત્રી છે કે, તે ચીમનલાલ ને હાથો હાથ મારું લખાણ આપ્યું હતું?" "હા, ચોક્કસ ખાત્રીથી .શું કઈ ભૂલ ચૂક થઈ છે ?" પૃથ્વી સંદિપનો જવાબ સાંભળીને તેના સામા સવાલનો જવાબ આપ્યા વિના ત્યાંથી એકદમ ઝડપથી જતો રહ્યો. હવે આગળ.... ઝડપથી તે ચીમનલાલ ના ઘર તરફ જવા લાગ્યો. તેનું ઘર પણ કૃષ્ણનગરમાં જ આવેલું હતું. કદાચ ચીમનલાલ દુનિયાના બીજા છેડા