અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 1

  • 4.7k
  • 2.4k

શ્રી ગણેશાય નમઃ -: પ્રસ્તાવના :- દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડામડ ડોલમ થઈને રહી જાય છે.. કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય છે.. જે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે.. જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે..