શું તમારું બાળક ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જ ખાય છે ?

  • 6.1k
  • 2
  • 2.1k

શું તમારું બાળક ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જ ખાય છે ? નમસ્કાર વાચક મિત્રો, બાળકોના સર્વાંગી વિકાસમાં શારીરિક વિકાસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળકનું શરીર સ્વસ્થ હશે તો જ તેને ભણવામાં મન લાગશે. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના પડીકા સાથે ઠંડા પીણા અને પેસ્ટ્રીને પસંદ કરે છે. તેઓ ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરને જાણતા નથી, જે અસરને જાણે તો તેઓ બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે છે. જો વ્યક્તિ બાળપણથી તંદુરસ્ત ખાવાની ટેવો અપનાવે ત