હકીકતનું સ્વપ્ન..!! - 40

  • 2.9k
  • 1.6k

પ્રકરણ 40 કાગળ ... !! આખી રાત એ જ સુમસામ રસ્તા પર બેસી રહે છે અને અવનીશને યાદ કરીને રડ્યા કરે છે આ બાજુ સુરેશનાં ફોન પર ફોન આવ્યા કરે છે.... તુલસી અને સુરેશ બંને ચિંતામાં છે ... અને એ સવારમાં આશા ઘરે આવે છે .. અને સુરેશ ગુસ્સામાં આવી આશાને એક ઝાપટ મારી દે છે... " આશા ... ક્યાં હતી..? એ પણ આખી રાત... ક્યાં કાળું મોઢું કરીને આવી છે ..? " " સુરેશ ... શાંતિ રાખ.. " " મમ્મી .. તું વચ્ચે ના આવીશ .. " " આશા.. ... તું નાહી લે અને તૈયાર થઈ જા ... હું