હકીકતનું સ્વપ્ન..!! - 38

  • 3k
  • 1
  • 1.7k

પ્રકરણ 38 પવિત્ર આત્મા.. !! હર્ષા અવનિશને રોકવા માટે અવનીશ સુધી જાય છે અવનીશના એક હાથમાં ઓમકાર છે તો આ બાજુ હર્ષા અવનીષને પકડીને ઊંચો કરે છે .... અવનીશ એ ઓમકારથી પ્રહાર કરતાં ડગમગાય છે .... કારણ કે સામે એની હર્ષા જ છે .... એ કેવી રીતે પ્રહાર કરી શકે .... ? આ બાજુ તુલસી બૂમ પાડે છે " અવનીશ ભાઈ .... પ્રહાર કરો..... એનાં કોઈ પણ ભાગ પર પ્રહાર કરો ..... અવનીષભાઈ .... હર્ષાને બચાવવા માટે કરો.... " અને અવનીશ આંખો બંધ કરીને હર્ષા પર પ્રહાર કરે છે એના હાથની બાજુ પર અવનીશ એ ઓમકારનો ધારદાર ભાગ મારે છે