હકીકતનું સ્વપ્ન..!! - 35

  • 3k
  • 1.6k

પ્રકરણ 35 ભવિષ્યવાણી.... !! આ યુગલ એટલું વિચારોમાં છે એમને એ વાતની જાણ જ નથી કે સમય કેમ વીતી ગયો... લગભગ એક વાગ્યાની આસપાસ દરવાજા પર ફરીથી ટકોરાનો અવાજ આવે છે....અવાજ સાંભળી બંને વિચારોમાંથી બહાર આવે છે અને એકબીજાની સામે જુએ છે..... ફરીવાર વધારે જોરથી ટકોરાનો અવાજ આવતા સહેજ ગભરાહટ અનુભવે છે.... અવનીશ ઉભા થઇ દરવાજો ખોલે છે... " તુલસી ભાભી... ? " " અવનીશભાઈ , હર્ષા ક્યાં છે.. ? " "અંદર છે....!! " તુલસી ઘરમાં પ્રવેશે છે.... " અરે , તુલસી આવ... " " હર્ષા...? " " શું થયું... ? તુલસી....? " " હર્ષા... કદાચ અવનીશભાઈને મારા પર વિશ્વાસ