હકીકતનું સ્વપ્ન..!! - 33

  • 3.4k
  • 1
  • 1.8k

પ્રકરણ 33 આશાનો પ્રેમ... !! " તો અવનીશ મને કેમ આ બધી વાતની ખબર નથી પડતી... ? અવનીશ.... હું હવે એને મારા શરીરમાં નહીં આવવા દઉં.... " " પણ ... હર્ષા .... એ શક્ય જ નથી.... !!" "હમ્મ " હર્ષા દુઃખી થઈ જાય છે અને હર્ષાને જોઈને અવનીશ હર્ષાને પોતાની બાહોમાં સમાવી લે છે ... " તું ચિંતા ના કર હું છું ને... " " પણ અવનીશ ... શું કરીશું આપણે...? હવે શું કરશે એ આત્મા..? " " હર્ષા... એક વાત કહું.... ? " " હા .. અવનીશ બોલને ... " " હર્ષા એ આત્માને હું જોઈએ છીએ..... તો મને