તાત્વિક દ્રષ્ટીએ, શ્રાધ્ધ...

  • 2k
  • 1
  • 734

શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. ઘેર ઘેર દરરોજ પિતૃઓને આહવાન થાય છે. પિતૃઓને ‘કાગવાસ’ નાખવામાં આવે છે. માન્યતા એવી છે કે કાગવાસમાં નાખેલી ખીર વિગેરે પિતૃઓ કાગડાના સ્વરૂપમાં આવીને ખીર ખાઈને તૃપ્ત બને છે ! આ બધાનું રહસ્ય શું હશે? આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે ! ખાસ કરીને આજનો યુવા વર્ગ ખૂબ જ પ્રશ્નો અનુભવે છે.આત્મજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ (દાદા ભગવાન) મૃત્યુ વિશે રહસ્ય, જ્ઞાનદ્રષ્ટિએ જોઈને સરળ ભાષામાં ઉકેલ્યું છે. તેઓશ્રી કહે છે, કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનું, તેની વાઈફ, છોકરાં, સગાવહાલાં બધા જોડેનું ઋણાનુબંધ પૂરું થાય, ત્યાર પછી જ એ દેહથી છૂટે. પછી એ પાછા ત્યાં