ગુમરાહ - ભાગ 23

(16)
  • 3k
  • 2
  • 1.8k

ગતાંકથી...... સર આકાશ ખુરાના એ કહ્યું : " કેટલીક બાબતો એવી છે કે તેની તને સમજણ પડશે નહિ ;તેઓ આપણા જ માણસો હતા .અને તેઓ શા માટે લડતા હતા તે હું તને કહી શકતો નથી, પણ તારે મને બીજીવાર વચન આપવું પડશે કે આ બનાવ વિશે કોઈને પણ કોઈને એક પણ શબ્દ કહેવો નહિ .મારે વચન આપવું પડ્યું હતું ." પૃથ્વી એ પૂછ્યું : "બસ, આથી વધુ હકીકત તમે નથી જાણતા ? હવે આગળ..... "ના " પણ તે વાતથી બાકોરાવાળી ગટર અને સર આકાશ ખુરાનાના ના મૃત્યુ સાથે સંબંધ ન મળ્યો?" સંબંધ ન મળે તે વાત જુદી છે. પરંતુ મારું