ગુમરાહ - ભાગ 22

(14)
  • 2.5k
  • 3
  • 1.5k

ગતાંકથી.... પૃથ્વી સર આકાશ ખુરાના નામ મકાનમાં ગયો એટલે ઇન્સ્પેક્ટર પોતાના મનમાં બબડ્યો : " કેવો ઉસ્તાદ છે ! ઓફિસે નહિ જતાં સર આકાશ ખુરાનાના મકાનમાં જવાની તેને શું જરૂર ? આ તો એમ લાગે છે કે જો તેના ઉપર બરાબર દેખરેખ રખાય નહિ તો તે મને અને મારા ખાતાને ચપટીમાં ઉડાવી દઈ મૂર્ખ બનાવી જાય. હું એના ઉપર અને તેના પેપર ઉપર બરાબર નજર રાખીશ ."ત્યાં બબડયા બાદ સર આકાશ ખુરાનાના મકાન નજીક બેઠો, અને પૃથ્વી ક્યારે પાછો ફરે તેની રાહ જોવા લાગ્યો. પૃથ્વીને તો બિલકુલ શક નહોતો કે ,ઇન્સ્પેક્ટરે તેની પાછળ આવ્યો છે. તે મિસ.શાલીનીને મળ્યો અને તેની