પ્રિયા પોતાનું બાઈક સાઈડ પર કરી પી.યુ.સી કરાવવા લાઈનમાં ઊભી હતી . હા,પ્રિયાને બાઈક નો શોખ હતો . લાઈન બહુ જ લાંબી હતી અને ઉપરથી એ લાઈનમાં છોકરીઓ બહુ જ ઓછી પણ શું કરે પ્રિયાએ તો સ્પેશિયલ પી. યુ.સી કરાવવા જ સમય નીકળ્યો હતો એટલે એણે રાહ જોવા સિવાય બીજો રસ્તો જ ન હતો. પ્રિયા લાઈનમાં ઊભી જ હતી ને અચાનક એનું ધ્યાન પાછળ ગયું તો એણે જોયું કે એક છોકરો એની જ બાઈક પર બેસી ને સ્મોક કરી રહ્યો હતો ના પ્રિયા ને એ વાંધો ન હતો કે એ છોકરો સ્મોક કરી રહ્યો હતો પણ પ્રિયાને તો એ