ચૂડેલમાં મંદિર-કુણઘેર તા.પાટણ

  • 3.6k
  • 3
  • 1.3k

"કુણઘેર ચૂડેલમા મંદિર"ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી ૧૬૦ કિલોમીટર દૂર પાટણ જિલ્લાના મથકથી "કુણઘેર" નામે ગામ આજે માતા ચૂડેલનું નાનકડું મંદિર છે.અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે.ચૂડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે.શ્રીચુડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક ખુબ જ રમણીય તીર્થધામ છે.ચૂડેલ માતાજીનું મંદિર પાટણથી ૧૦ અને અમદાવાદથી ૧૬૦ કિલોમીટર હારીજ પાટણ હાઇવે પર આવેલું જૂનું પુરાણું ગામ આવેલું છે.જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે.કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચૂડેલ માતાજી કઈ રીતે બને!તો આશરે એક દાયકા પહેલાની વાત છે.ચૂડેલ માતાજીનું મૂળ વતન જૂના જામપર હતું અને