છળ પ્રપંચ

  • 3.2k
  • 1.1k

વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે...1 ) છળ...." સંધ્યા આજે રાત્રે અમાવસ્યા છે અને જો તુ ચાર રસ્તા પર જ‌ઈને તંત્ર વિદ્યા કરીશ તો એ આત્મા તારી બધી વાત માનશે " રીજ સંધ્યાને ફોન પર વિદ્યા કેમ કરવી તેમ ‌સમજાવતા બોલ્યો." પણ રીજ એ આત્મા મારૂ કામ કરશે " સંધ્યા મુંજવણમાં સપડાયેલી હતી." તુ ટ્રાઇ તો કર.... પછી જે થાય એ જોઈ લ‌ઈશુ "‌ રીજ બોલ્યો..." પણ મને ડર લાગે છે રીજ... " સંધ્યા એ થોડું ગભરાઈ ને કહ્યું. તે સાચે જ આ કરવાથી ડરી રહી હતી." કંઈ નહી થાય સંધ્યા ; તુ ભગવાનનું નામ લે અને કામ પર લાગી જા... બીજી