સાઈન કરેલ 15 મિનિટનો પ્રેમ

  • 4.4k
  • 1.4k

શું પોતાની ઈચ્છાપૂર્તિ માટે બીજાનો ઉપયોગ કરવો કેટલા અંશે વ્યાજબી છે? શું સંતોષ સ્ત્રી જ આપી શકશે, કોઈ વસ્તુ કે કોઈ જગ્યા તમને પ્રિય નથી. તમારી એક સુંદરતાની ઝલક અને એક સુંદરતા સાથે પ્રતિઉત્તર તમારી જિંદગીનું ચરિત્રનું નિર્માણ કરશે. જે ઉંમર ભણવાનું છે તે જ ઉંમર પ્રેમ કરવાની છે, સમસ્યાનું સમાધાન તમે સ્વયં છો.બાળક જ્યારે જાહેર દુનિયામાં પ્રવેશે ત્યારે બહારના વાતાવરણથી પરિચિત થાય છે બહારના લોકોથી પરિચિત થાય છે તેના પોતાના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે ,વાણી વર્તનમાં બદલાવ જોવા મળે છે, પોતાની કાર્ય પદ્ધતિમાં બદલાવ જોવા મળે છે અને જ્યારે અંતે 18 વર્ષ પસાર કર્યા બાદ જે મેચ્યોરિટી વ્યક્તિનામાં