મંજુ

  • 2.6k
  • 996

પિતાની લાડકી હોય છે એક સ્ત્રી, જ્યારે દીકરી હોય છે. પ્રેમથી છલકતી પ્યાલી હોય છે એક સ્ત્રી  જ્યારે પત્ની હોય છે. મમતા અને શકિત ની બેવડી નિશાની  હોય છે એક સ્ત્રી જ્યારે જનની હોય છે   મંજુ શર્મા બાવીસ વર્ષની ની એક સુંદર યુવતી હતી. એક સામાન્ય પરિવારમાં ઉછરેલી મંજુ દેખાવે જેટલી સુંદર હતી ભણવામાં પણ એટલી જ હોશિયાર અને જો એણે ઘરકામ હાથમાં આપો તો એવું ઝપાટાબંધ કરે કે વાત ન પૂછો . મંજુ નાની હતી ત્યારથી એક જ સપનું જોતી આવી કે પોતે મોટી થઇને એક સારી પોલીસ ઓફિસર બનશે . મંજુના માતા પિતા પણ એને ભણાવવામાં કોઈ