ટીવી ની યાત્રા શરૂથી આજ સુધી

  • 3.3k
  • 1.3k

ટીવી એટલે સહુથી પહેલાં શું યાદ આવે? પહેલાં તો લાકડાના, ત્રાંસા ચાર પાયાના સ્ટેન્ડ પર મુકેલી પેટી જેની આગળ વળાંક વાળો કાચનો સ્ક્રીન હોય, પાછળ બાઇસ્કોપ જેવી બોક્સ હોય, અગાશીમાં લાંબી દાંડીઓ ની પાઇપો વાળો એન્ટેના હોય જે પ્રસારણ સરખું ન આવે તો ફેરવ્યા કરવાનો.પહેલાં તો લોકોને રેડિયો એમાં પણ ટ્રાન્ઝીસ્ટર હોય એટલે ભયો ભયો.લોકોનાં ઘરોમાં ટીવી 1984 આસપાસ જ લોકપ્રિય થયેલું , ખરીદી શકાય એવું ને ઘરની શાન બનેલું. તેમાં પણ વખતે 3200 રૂ. આસપાસ આવતું બ્લેક વ્હાઇટ પિકચરનું ટીવી જ ખાસ હતું.21 ઇંચ સ્ક્રીન ક્રાઉન ટીવી તે વખતે 7350 રૂ.માં મેં લીધું. જુલાઈ 85 માં તેના પર ઐતિહાસિક