ગુમરાહ - ભાગ 21

(16)
  • 2.8k
  • 3
  • 1.7k

ગતાંકથી.... પછી તે એકદમ રોમેશ પાસે ગયો અને તેની પાસેથી એક મજબૂત દોરી, બે ખીલા અને હથોડી લઈ આવ્યો. રૂમમાં તે પાછો આવ્યો. પહેલા ખીલાની એક બાજુએ હથોડીની મદદથી એક નવો ખીલો નાખ્યો, અને તે પછી બીજી બાજુએ બીજો ખીલો નાખ્યો .એક ખીલામાં તેણે દોરી બાંધી અને તે બાદ વચ્ચેનો ખીલો દબાવ્યો ;કબાટ ફૂલ ખુલી ગયું એટલે દોરીને સરકાવીને બીજી બાજુના ખીલા સાથે મજબૂત પણે બાંધી દીધી. આ રીતે તેને કબાટનું પાટિયું કામ ચલાઉ જ ખુલ્લું રાખ્યું. હવે આગળ.... તે હવે કબાટના બાકોરા દ્વારા અંદર જવા વિચારતો હતો. તેવામાં ઇન્સ્પેક્ટર ખાન આવી પહોંચ્યા. ખાન બબડતો બબડતો આવતો હતો : "મને