ગુમરાહ - ભાગ 20

(17)
  • 2.8k
  • 1
  • 1.7k

ગતાંકથી.... ઇન્સ્પેક્ટર : " એ લોકોની છુપો વેશ કરવાની રીત જ અમને અકળાવનારી થઈ પડી છે. અમારા ખાતામાં જ્યારે કોઈ સિપાહી સફાઈ બંધ વેશ પલટે છે ત્યારે તેમને મશ્કરીમાં બીજાઓ હંમેશ કહે છે કે આ 'સિક્કા વાળો' છે .તેનો હેતુ એ જ કે ,તે વેશ બહુ સારી રીતે બદલી શકે છે."હવે આગળ.... પૃથ્વી : "ત્યારે એમાં મારા જેવાને પણ ઠગાઈ જવાનો સંભવ ખરો ! ઇન્સ્પેક્ટર ,કદાચ તમે જ 'સિક્કા વાળા 'છો એવો શોખ મને ઉપજે એ બનવા જોગ ખરું કે નહિં?"ઇન્સ્પેક્ટરે એ હસીને કહ્યું : "તું એવો શક કરવાને દરેક રીતે હકદાર છે ;પણ આ વખતે તો તારે છેતરાવા જેવું