સફર સાચા ખોટાનો!

  • 3.7k
  • 1.5k

જીવનમાં કેટલીક વાર કેટલાક એવા નિર્ણય કરવા પડતા હોય છે. જે વિષય પર ના આપણી પાસે પુરતું જ્ઞાન હોય છે, ના તો સમજ હોય છે. કેટલીક વાર લોકો નસીબને આધાર માની મેદાને ઉતરી જતા હોય છે, તો કેટલીક વાર લોકો નસીબને જ દોષ આપી રણ છોડી ભાગી જતા હોય છે. એક પ્રશ્ન હંમેશા આપણી સામે આવી ઉભો રહેતો હોય છે.’સાચુ શું અને ખોટું શું?’ કોને આધાર રાખી સાચા ખોટાનો નિર્ણય થાય છે? આમ તો, સાચા ખોટાનો નિર્ણય કોઈ કરી શકતું નથી. હા લોકો વાત સાંભળી પોતાની અનુકળતા પર નિર્ણયને સાચા કે ખોટાની મોહર જરૂર લગાવતા હોય છે. હવે આ સાચા