કાનૂન (૧૯૬૦) – રીવ્યૂ

  • 2k
  • 1
  • 808

ફિલ્મનું નામ : કાનૂન     ભાષા : હિન્દી પ્રોડ્યુસર : બી. આર. ચોપરા   ડાયરેકટર : બી. આર. ચોપરા   કલાકાર : અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર, નંદા, મેહમૂદ, નાના પળશીકર, મનમોહન કૃષ્ણ, જગદીશ રાજ, ઓમ પ્રકાશ, ઈફ્તેખાર અને જીવન રીલીઝ ડેટ : ૧૯૬૦         હિન્દી ફિલ્મ ગીત સંગીત વગરની હોય તેવી કલ્પના કરવી મુશ્કેલ છે અને જે સમયમાં કાનૂન રીલીઝ થઇ તે સમયમાં તો જરા વધુ મૂશ્કેલ હતું. તે સમયની ફિલ્મોની સફળતામાં ગીતોનો ફાળો પણ કથાનક જેટલો જ રહેતો.         આવા સમયમાં બી. આર. ચોપરા એક જર્મન ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપવા ગયા ત્યારે કોઈએ તેમને ટોણો માર્યો કે હિન્દી ફિલ્મ