સીમા

  • 2.8k
  • 2
  • 1k

આજે વાત છે સીમા નામની એક છોકરી ની કે તેની જીવનમાં આવેલા પ્રેમ ના રંગે; તેનું જીવન પલટી નાખ્યું. તેને નથી પ્રેમ પામવાનો આનંદ આજ કે નથી ગુમાવ્યા નો આનંદ.આજે એ એક એવા કિનારા પર ઊભી છે કે એની સાથે જે સમાજ અને પરિવાર સાથે હતો. તે બધા નો સાથ છૂટી ગયો હતો.આજે સીમા સમાજ અને પરિવાર ને છોડી ને એક પ્રેમ ના રંગ માં રંગાઈ ચૂકી હતી.શરૂઆત માં તો સીમા ને તેનો પ્રેમ મેળવ્યા નો ખૂબ આનંદ હતો. કહેવાય છે કે જેના માટે સમાજ અને પરિવાર સામે લડી ને જીત મેળવીએ, એ જીત માં જીતી ને પણ હારી જવાય