મેરેજ લવ - ભાગ 2

  • 4.9k
  • 1
  • 3.3k

આર્યાને થાય છે આ તે કેવી શરત ? મેરેજ માટે કોન્ટ્રાક્ટ કરવાનો? યાર આપણી રિયલ જિંદગી છે કંઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે ..... લગ્ન માટે વળી એવી શરતો હોતી હશે કે થોડોક ટાઈમ સાથે રહેવાનું ફાવે તો ઠીક છે નહીં તો પોત પોતાના રસ્તે, અરે આ ભારત છે આપણું ભારત જ્યાં સંસ્કૃતિ પૂજાય છે સંસ્કાર પૂજાય છે , જ્યાં હિન્દુ શાસ્ત્રોમાં જીવનના 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે અને એ 16 સંસ્કાર માં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. લોકોના જીવનનું મૂલ્ય સચવાઈ રહે એના માટે ઋષિમુનિઓએ લગ્ન સંસ્થા નો મજબૂત પાયો નાખ્યો અને એના પર સંસ્કારની, ગુહસ્થ જીવનની સુંદર