સંભાવના - ભાગ 2

(13)
  • 4.2k
  • 1
  • 2.8k

"સાંભળો છો હું શું કહું છું થોડીવાર માટે રોકાઈ જઈ અને પછી નીકળ્યે આમ બીલાડીનો રસ્તો કાપવો તે અપશુકન છે."- જશોદાબેન જુના વિચારોવાળા હતા આથી તેમને ગાડી રોકવા કહ્યું."અરે મમ્મી શું તમે પણ ક્યાં જમાનાની વાત કરો છો, અત્યારે એવું કંઈ ના હોય અને આપણને એમ પણ મોડું થઈ રહ્યું છે'- શ્રેયસે કહેતા કહેતા ગાડી સ્ટાર્ટ કરી દીધી.શિયાળાની કડકડતી ઠંડી.....સાંજનો સમય....ડુંગરમાં આથમી રહેલો સૂરજ..... કુદરત જાણે તેની સુંદરતાનો ખજાનો વરસાવી રહીં હતી. આ સમી સાંજનો નજારો માણતું પટેલ પરિવાર મુસાફરી કરી રહ્યું હતું.'હોશ વ