બાળક ચોરી કરે તો આપણે અતિશયોક્તિ કે નાટ્યજનક ન થવું જોઈએબાળક ચોરી કરે ત્યારે ! બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી ? તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. એક છોકરો તેના સહાધ્યાયીના દફતરમાંથી પૈસા ચોરી લે છે. તે માને છે કે તેને જે કંઇ જોઇતું હોય તે મેળવવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તેને તેની જરૂરિયાતો માટે માતા પિતા પાસે વિનંતિ કરવાની કે તેમને સમજાવવાની જરૂર નહિ રહે. શું આ બરાબર છે ? શું કરી શકાય ? બાળક ચોરી કરે તો આપણે અતિશયોક્તિ કે નાટ્યજનક ન થવું જોઈએ, પરંતુ આપણે તેને સુધારવું