બાળક સાથે રમશો તો બાળકનું મોબાઈલ વળગણ છૂટશે જ.

  • 6.5k
  • 2
  • 2.3k

બાળક સાથે રમશો તો બાળકનું મોબાઈલ વળગણ છૂટશે જ. નમસ્તે વાચક મિત્રો. વર્તમાન સમયમાં આપણાં બાળકો માટે સૌથી મોટું દુષણ જો કોઈ હોય તો તે છે મોબાઈલ. મારા અત્યાર સુધીમાં કરેલાં નિરીક્ષણો અને માનસિક સ્તરે કરેલાં સંશોધનનો એક સાર છે કે, જો તમે બાળક સાથે રમશો તો બાળક મોબાઇલને અડકશે પણ નહી. શું તમને લાગે છે કે, બાળકને મોબાઈલનું વળગણ આપણે જ જાતે લગાડ્યું છે ! જી હા, આપણે પોતે જ જવાબદાર છીએ. આજકાલના બાળકોને જીભ અને પગ પછી આવે છે, પરંતુ મોબાઇલ ચલાવતા તો જાણે જન્મથી જ શીખીને આવે છે. ફોનમાં ગીતો કેવી રીતે વગાડવા, વિડીયો કેવી રીતે મૂકવા