તમે ગુસ્સો કરો છો કે તમારુ બાળક ??

  • 2.4k
  • 1
  • 1k

તમે ગુસ્સો કરો છો કે તમારુ બાળક ??? નમસ્તે વાચક મિત્રો. શું તમારું બાળક ગુસ્સો કરે છે ? બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યું છે. ચીડિયા સ્વભાવના કારણે બાળકો નાની-નાની વાત પર ગુસ્સે થવા લાગે છે. જ્યારે બાળક ગુસ્સે થાય છે, ત્યારે કેટલાક માતા-પિતા બાળકને મારે છે, મારવાથી બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. તો ચાલો જાણીએ કે શા માટે બાળક ગુસ્સો કરે છે ? તમે આ ટિપ્સ અપનાવીને બાળકના સ્વભાવને સુધારી શકો છે. કારણ શું છે તે જાણો : એવું કયું કારણ છે જે બાળકને ગુસ્સો કરાવે છે ! વારંવાર