આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ

  • 2.8k
  • 948

લેખ:- આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જરા કલ્પના કરો! તમે ઘણું બધું બોલી રહ્યાં છો, પણ સામેવાળી વ્યક્તિ સમજી જ નથી શકતી કે તમે શું બોલી રહ્યાં છો. તમે વારંવાર કશુંક સમજાવી રહ્યાં છો પણ કોઈ સમજતું જ નથી. પછી તમને ખબર પડે છે કે તમારો અવાજ જ નથી નીકળતો. તમે મુંગા છો. તમે કશું બોલી શકવા સક્ષમ નથી. શી હાલત થશે તમારી? હવે કેવી રીતે સમજાવી શકશો કે તમારે શું કહેવું છે? આવા લોકો માટે જ સાંકેતિક ભાષાની શોધ થઈ છે. સૌપ્રથમ વિશ્વ સાંકેતિક દિવસ 23 સપ્ટેમ્બર 2018નાં રોજ ઉજવાયો હતો. આ તારીખ એટલાં માટે