ગામડું - 2

(11)
  • 4k
  • 1
  • 1.5k

જય માતાજી...જય શ્રી ક્રિષ્ના... રામ રામ બધા ને... વ્હાલા મિત્રો અગાઉ ના ભાગ મા જેમ આપડે જાણ્યું કે ખરેખર ગામડું એ ગામડું છે હો...અદભુત... વ્હાલા મિત્રો ગામડાં ની ગલીઓ સહેરી ઓ અને સંસ્કૃતિ ની વાતો કાઈ અલગ જ હોઈ છે જેને લઈ ને અને આપ બધા નો ભાવ અને પ્રેમ જોઈ ફરી બીજો ભાગ લઈ આપણી સમક્ષ આવી ગયો છું... ગામડાં ની સંકૃતી ની વાત કરું તો અહીંયા બધા લોકો એટલા ભોળા અને આનંદી વાતાવરણ માં રહે છે કે બધા નું બધું સમજી ને કામ કરે છે... વ્હાલા મિત્રો અમારા ગામડાં માં કોઈ ના ઘરે કાઈ પ્રસંગ હોઈ તો બધા