ગુમરાહ - ભાગ 14

(14)
  • 2.8k
  • 1
  • 1.9k

ગતાંકથી..... પૃથ્વીએ પોતાને કાયદાની માહિતી છે એમ બતાવ્યા પછી જ લાલચરણે નમ્રતા દાખવી છે.જે હાલતમાં પૃથ્વી અત્યારે છે તેમાં તે માહિતી એક સત્તા સમાન હતી ,પણ હાલને માટે તો આ મીટીંગ -પહેલા પોતે અધિપતિ સાથે રીત ભાત રાખી તે -એટલે કે પોતે તેને પ્રામાણિક માણસ માનતો હોય એવો દેખાવ કરવાનું ચાલુ રાખવું એમ તેણે તરત જ નિશ્ચય કરી લીધો. લાલચરણ વેશ ભજવે છે તો પોતે પણ વેશ ભજવવામાં ખામી ના રાખવી, એમ પણ નક્કી કરી પૃથ્વીએ કહ્યું :"લાલ ચરણજી મારા પ્રત્યે તમારી માયાભરી લાગણીની ખાતરી તમારા ઉદ્દગારોથી મને થઈ છે તે માટે તમારો આભાર માનું છું." હવે આગળ.... પૃથ્વી નરમ