ગુમરાહ - ભાગ 13

(19)
  • 3k
  • 3
  • 2k

ગતાંકથી... પહેલા તો સાધારણ વાતચીત ચાલી અને પૃથ્વી એ પણ ભેગા થવાનું કારણ જાણવા ઇન્તજારી બતાવી નહીં. આખરે પૃથ્વીએ જોયું કે વકીલ તથા લાલ ચરણે અમુક રીતે જોયું જે ખુલ્લી રીતે તેઓ ત્યાં જે વાતને માટે મળ્યા હતા તે વાત ચલાવવાનો ઈશારો હતો . વકીલે તે સૂચના તરત જ ઉપાડી લીધી તે પણ પૃથ્વી એ જોયું. હવે આગળ.... "હવે મારા વહાલા મહેરબાન સમય ઝડપથી પસાર થાય છે માટે ચાલો આપણું કામ પતાવી દઈએ." બોલતા બોલતા પૃથ્વીના ચહેરા ઉપર ધ્યાન આપતો તે જણાયો. જાણે કે તેમાં કાંઈ ફેરફાર થાય તે પ્રમાણે પોતાના શબ્દોમાં પણ ફેરફાર કરવાનો કેમ ન હોય? વકીલે કહેવા