ગુમરાહ - ભાગ 12

(19)
  • 3.3k
  • 2
  • 2.2k

ગતાંકથી... છટ છટ ! હું નકામો ડરી રહ્યો છું ચક્રનો સ્વપ્ને પણ કોને ખ્યાલ આવી શકે એમ છે ?" કઠોર અવાજે આ શબ્દો બોલવામાં આવ્યા હતા; અને દેખીતી રીતે બોલનાર દિલાસો મેળવવા પ્રયત્ન કરતો હતો. પૃથ્વી અચાનક ચમક્યો તેણે લાલચરણનો અવાજ ઓળખ્યો .તેના શબ્દો એ તેના મન ઉપર ઊંડી અસર કરી. હવે આગળ.... આમ કહેવામાં લાલ ચરણનો શો મતલબ હોઈ શકે? તેને શાનો ડર હતો અને ચક્કરની કોઈને વાત કરવામાં પરિણામથી તેને ડરવાનું શું કારણ હતું? ચક્કર !તે જ કાર્ડ બોર્ડના સફેદ ચકરડા? એક તેના પપ્પાના લાઇબ્રેરીના રૂમમાંથી અને બીજું સર આકાશ ખુરાનાના રૂમમાંથી ? તે બંને એક શંકા ના