સુરીલી - 2

  • 2.6k
  • 1.4k

ડોરબેલ રણકીને કાવ્યા ઝડપથી દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલી જોયું તો... કાવ્યા :" અરે..! વોટ અ સરપ્રાઈઝ..તું અને સુરત ! આમ ઓચિંતી, મને ફોન તો કરાય ને ?હું તને લઈ જાત." સુરીલી : "બધું અહીંજ પૂછી લઈશ..? મને અંદર આવવાનું નહીં કહે..?" કાવ્યા : "અરે સોરી યાર, આમ તે સરપ્રાઇઝ આપી એ ખુશીમાં મારું એ તરફ ધ્યાન જ ના રહ્યું. આવ પેલા બેસ નિરાંતે..હું તારા માટે પાણી લઈ આવું." સુરીલી પોતાના સામાન બેગ સાથે અંદર પ્રવેશે છે. કાવ્યા : (પાણી લાવે છે... અને આશ્ચર્ય સાથે) "તું સુરતથી રાજકોટ ક્યારે આવી ? કોઈ પ્રસંગમાં આવી હતી. આ બેગ?" સુરીલી : "