સુરીલી - 1

  • 3.7k
  • 1
  • 2k

સંદભૅ : સવારના દસ વાગ્યા હતા. આલિશાન બંગલાના એક આલિશાન બેડરૂમના બેડ પર એક સાતેક વર્ષની છોકરી રાજકુમારીની અદાથી સુતી છે. અચાનક ,કોઈ રૂમમાં દાખલ થાય છે અને બેડની પાછળની બારી ખોલે છે. સવારનો તડકો હવે તપી રહ્યો હતો.એટલે,સીધો તે છોકરીનાં મોઢા પર આવ્યો.તે ઉહકારા કરતી, જાણે ગુસ્સામાં હોય તેમ ઊભી થઈ ગઈ અને બોલવા માંડી. "શાંતા માસી... કેમ બારી ખોલી નાખી..? મને સુવા કેમ ન દીધી ?" શાંતા માસી : "સુરા બેબી , સાહેબનો ઓફિસેથી ફોન આવ્યો છે. આજે સુમન દીદીની તબિયત સારી નથી એટલે એ તમારી ચિંતા ન કરે. એ માટે મને ફોન કર્યો છે કે હું તમને