મૈત્રી

  • 3.3k
  • 1.3k

સુકેતું , રેશમ અને જીનલ ત્રણેય પાક્કા મિત્રો.રોજ કોલેજે સાથે મળી અભ્યાસ કરે ને રવિવારે એકાદની ઘરે બધા ભેગા મળીને અભ્યાસ સાથે ઉજાણી કરે. એવામાં રેશમના નિકાહ નકકી થઈ ગયા. ઘરમાંથી બહાર નીકળવામાં હવે થોડી પાબંદી રહેતી એટલે સુકેતું અને જીનલ હવે મોટા ભાગે એકલા જોવા મળે. એટલું પૂરતું હોય એમ કોલેજમાં વેકેશન પડી ગયું એટલે હવે આ ત્રણે મિત્રોને એક-બીજાને મળવું મુશ્કેલ થઈ ગયું.ત્રણેય મિત્રો મનોમન એ જ વિચાર્યા કરતાં કે "હજી કોલેજનું ત્રીજું સેમેસ્ટર જ પત્યું છે.બાકીના ત્રણ સેમેસ્ટર પણ આમ વીતી જાય તો આપણે આપણી કોલેજની ઉજળી યાદને કાયમ માટે સમેટીને સાચવી લઈએ.જો ધાર્યું નહીં થાય તો