મિસ્ટર એન્ડ મિસેસ ૫૫ – રીવ્યૂ

  • 1.9k
  • 1
  • 718

ફિલ્મનું નામ : મિસ્ટર એન્ડ મિસેસ ૫૫      ભાષા : હિન્દી પ્રોડ્યુસર : ગુરૂદત્ત    ડાયરેકટર : ગુરૂદત્ત  કલાકાર : ગુરૂદત્ત, મધુબાલા, લલિતા પવાર, જોની વોકર અને ઉમાદેવી રીલીઝ ડેટ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૫         ગુરૂદત્તનું નામ સાંભળતાં જ આપણી નજર સામે ધીરગંભીર ચહેરો આવી જાય અને આપણે તેને ક્યારેય કોમિક રોલમાં કલ્પી ન શકીએ, પણ આ કોમેડી ફિલ્મમાં ગુરૂદત્ત પ્રોડ્યુસર, ડાયરેકટર તેમ જ અભિનેતા એવી ત્રિવિધ ભૂમિકામાં છે.         ટાઈમ આઉટ મેગેઝીને ૨૦૧૯માં બોલીવૂડની ટોપ ૧૦૦ ફિલ્મોનું લિસ્ટ બનાવ્યું તેમાં આ ફિલ્મ ૫૭ મા નંબરે બિરાજે છે.         ૧૯૨૫ માં જન્મેલ ગુરૂદત્ત ખરેખર સ્વપ્નવત જીવન જીવી ગયા. તેમના પિતા