કિસ્મત (૧૯૪૩) – રીવ્યૂ

  • 1.4k
  • 2
  • 580

ફિલ્મનું નામ : કિસ્મત  ભાષા : હિન્દી પ્રોડ્યુસર : બોમ્બે ટોકીઝ    ડાયરેકટર : જ્ઞાન મુખર્જી  કલાકાર : અશોક કુમાર, મુમતાઝ શાંતિ, શાહ નવાઝ, વી. એચ. દેસાઈ, કનુ રોય, ચંદ્રપ્રભા,  ડેવિડ રીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૪૩         બીજા વિશ્વયુદ્ધના સમયે ૧૯૪૩માં રીલીઝ થયેલી આ ફિલ્મ પોતાની રીતે ભારતીય સિનેમા માટે એક માઈલસ્ટોન છે. આ ફિલ્મ ભારતની સૌથી પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ ગણાય છે, તે ઉપરાંત આ ફિલ્મ દ્વારા જ પહેલીવાર એન્ટીહીરોનો ભારતીય સિનેમામાં પ્રવેશ થયો. આનાથી પહેલાં આવેલી ફિલ્મોમાં હીરો હંમેશાં સ્વચ્છ ચરિત્રના જ ધરાવતા. આ ફિલ્મ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મુલાની પહેલી ફિલ્મ ગણાય છે, જો કે આ ફિલ્મની