પ્યાર કિયે જા – રીવ્યૂ

  • 1.2k
  • 390

ફિલ્મનું નામ : પ્યાર કિયે જા  ભાષા : હિન્દી પ્રોડ્યુસર : સી.વી. સ્રીધર (અથવા શ્રીધર)  ડાયરેકટર : સી.વી. સ્રીધર   કલાકાર : શશી કપૂર, કિશોર કુમાર, રાજસ્રી(રાજશ્રી), કલ્પના મોહન, મેહમૂદ, મુમતાઝ, ઓમપ્રકાશ અને ચમન પુરી     રીલીઝ ડેટ : ૧૯૬૬           ૧૯૬૬ માં એક થી એક ચડિયાતી ફિલ્મો આવેલી અને તેમાં પ્યાર કિયે જા સેમી હીટ બની અને ટોપ તેં ફિલ્મોમાં સ્થાન પામી. ધર્મેન્દ્રની ફૂલ ઓર પથ્થર, સંગીતમય ફિલ્મ સુરજ, સસ્પેન્સ ફિલ્મ મેરા સાયા અને તીસરી મંઝીલ, લવ ઇન ટોકિયો, દો બદન, આયે દિન બહાર કે, સાવન કી ઘટા, દસ લાખ, આમ્રપાલી, દિલ દિયા દર્દ લિયા જેવી ફિલ્મો ૧૦૬૬ માં