છેલ્લો પડાવ !! આગ લાગી છે ચારે તરફ,કાપી નાખો એઆંગળીઓ, જેેેે ઉપડે ઈજ્જત કરવા તાર તાર....એ દીકરી કોની છે? નહીં પૂછો,તૈયાર રહો એના કરવા ટુકડા હજાર....કેમ હિચકિચાટ, કેમ ડર છે દિકરીની આંખો માં, બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!!આમ જોવા જઈએ તો પીડિતા પર થતા માનસિક તાણ, શારીરિક તકલીફો અને તેમની આત્મા પર ક્યારેય ન રુઝાય એવા લાગેલા ઘાવ જેની આપણે કલ્પના પણ કરવી મુશ્કેલ છે, તો આની સજા રૂપે ફાંસી તો ખૂબજ સામાન્ય સજા કહેવાય.ભારતના કાયદા પ્રમાણે આરોપીઓને ફક્ત સાત વર્ષની જેલ અને અમુક રૂપિયા નું ફાઈન કે કદાચ જેલ