જલધિના પત્રો - 3 - પ્રકૃતિને પત્ર

  • 2.8k
  • 1.2k

પ્રિય પ્રકૃતિ , તારા માટે શું સંબોધન કરું? તને કેવી રીતે સંબોધું કે તારૂ બહુમાન જાળવી શકાય ? વ્હાલી, પ્રિય, લાડલી, પ્યારી ,માનીતી જેવા અનેક સંબોધનો સુઝ્યા. પણ, દરેકની સામે તારી મહ્તાનું પલ્લું જ અગ્રેસર લાગ્યું. છતાં પ્રિય સંબોધન કરી , તને આજે પત્ર લખું છું. તારું અસ્તિત્વ એ કોઈ વ્યાપનું મોહતાજ નથી. તું તો સહૃદય માણવાની અનુભૂતિ છો. સમગ્ર જીવસૃષ્ટિને મળેલું બહુમૂલ્ય વરદાન છો. જમીન, વૃક્ષો, પવન, પાણી, પર્વતો, પશુ-પક્ષી ,ખનીજ, નદી ,સરોવર, ઝરણાં, આકાશ આ બધામાં અદૃશ્ય રુપે તું જતો બિરાજમાન છે. છતાં તારું એક અલગ આગવું સૌંદર્યમય અસ્તિત્વ છે. જે માનવજાતની કલ્પનાથી પણ પર છે. ये पौधे