MYSTRY OF MAFIA - 1

(15)
  • 3.8k
  • 2
  • 1.6k

રાતના ત્રણ વાગી રહ્યા હતા, મુંબઈ ની નાઈટ લાઈફ ધમધમી રહી હતી, કેટલાક એ નાઈટ લાઈફની મજા માણી રહ્યા હતા તો કેટલાક આખો દિવસ ની દોડધામ થી થાકીને બે પળની શાંતિ માટે સૂઈ રહ્યા હતા. મીરા રોડ પર આવેલા એક ઘરમાં એક વ્યક્તિ સૂઈ રહ્યો હતો. એકદમ શાંત ચહેરો, કસાયેલું શરીર અને જાણે બધી ચિંતા થી મુકત તે એક મીઠી નીંદર માણી રહ્યો હતો. અચાનક તેના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા, ચહેરા પર ડર ના ભાવ જોવા મળી રહ્યાં હતા, તેના હાથ વડે તેણે બેડ પર ના ગાદલા ને જોરથી પકડી લીધું, રૂમમાં એ.સી. ચાલી રહી હતી પણ તેનાં ચહેરા