શિખર - 18

  • 2.5k
  • 2
  • 1.3k

પ્રકરણ - ૧૮ શિખર અને તેના મિત્રો ગીતા મેડમ અને રવિ સર બધાં જ હવે વિજ્ઞાન ભવન આવી પહોંચ્યા હતા. ગુજરાતની અનેક શાળાના વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. ખૂબ સુંદર રીતે આ આખા વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને લગનથી પોતપોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા. વિદ્યાર્થીઓ તો ઉત્સાહી હતાં જ પરંતુ એમની સાથે આવેલાં શાળાના શિક્ષકો પણ એટલાં જ ઉત્સાહી હતા. શિખર અને એની ટીમે પણ એક ખૂબ જ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. એમણે રોબોટનું વર્કિંગ મોડેલ બનાવ્યું હતું. એ લોકોએ એવું મોડેલ બનાવ્યું હતું કે, જેને જો બરાબર કમાન્ડ આપવામાં આવે તો એ એકદમ