આઇલેન્ડ - 56 - છેલ્લો ભાગ

(74)
  • 4.5k
  • 5
  • 2.1k

પ્રકરણ-૫૬. અંતિમ અધ્યાય. પ્રવીણ પીઠડીયા. ભયાનક ઝડપે મારું મગજ કામ કરતું હતું. એક તરફ ખજાનો હતો અને બીજી તરફ મારા માતા-પિતાનું સત્ય. એ સત્ય શ્રેયાંશ જાગરદાર જાણતો હતો અને તેને આ ખજાનો જોઈતો હતો. પરંતુ મને તેના તેવર ઠીક લાગતા નહોતા. કંઈક એવું હતું જે મને ખૂંચી રહ્યું હતું અને એટલે જ આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો માર્ગ હું વિચારતો હતો. અચાનક એક ઝબકારો મનમાં થયો. શ્રેયાંશ ચોક્કસ તેની પૂત્રી માનસાને ચાહતો હશે. એ વિચાર ખતરનાક હતો છતાં હું હસી પડયો. મારા માટે બસ એટલું જ કાફી હતું. હવે સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો. મેં હાંકલ કરી એટલે તુરંત મને ખેંચવામાં