શિખર - 15

(11)
  • 2.1k
  • 2
  • 1.4k

પ્રકરણ - ૧૫ કોરોના નામના આ વાયરસે આ આખી પૃથ્વી પર કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાંય પરિવારો વિખરાઈ ગયા. કેટલાંય લોકો મૃત્યુ પામ્યાં. કેટલાંક લોકો એમાંથી સુખરૂપ બચી પણ ગયાં. અને આ બધામાં જો કોઈએ સૌથી વધુ કમાણી કરી હોય તો એ હતી ફાર્મા કંપનીઓ. માત્ર માસ્ક, સેનીટાઈઝર વગેરે...કે જેની કોઈ કિંમત નહોતી એ ખૂબ જ મોંઘા મોંઘા ભાવે વહેંચ્યા. સાદી તાવની દવાઓ જેવી કે, પેરાસીટામોલ પણ ખૂબ ઉંચા ભાવે વહેંચી. એ પછી આ વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન પણ બનાવવામાં આવી અને લોકોને એ વેક્સિન આપવામાં આવી. સરકારે પણ આ વાયરસને નાબૂદ કરવાં તેમજ એને ફેલાતો અટકાવવા માટે ઘણાં