પ્રોજેક્ટ પ્રલય - 17

(11)
  • 1.9k
  • 1
  • 928

પ્રકરણ ૧૭ વ્હાઇટ હાઉસ ઓફિસ. પ્રેસીડન્ટે તલ, વાઇસ-પ્રેસી. અને વીલીસ્ટન કોરબીનને બેસવા ઈશારો કર્યો અને તલને કહ્યું, ‘ સવારે તે મને જે નાટકીય બનાવની વાત કરેલી તે આ પોપના ખૂનના પ્રયાસને લગતી હતી?' ‘હા.' તલે કહ્યું, 'પ્રયાસ નિષ્ફળ ગયો. વિચિત્ર લાગે છે. શા માટે?' ' અગાઉ પણ એક નિષ્ફળતા નોંધાયેલી.' ‘હા, ચઢ્ઢી પ્લેગ.' 'તેથી અનિવાર્ય નથી કે ત્રાસવાદીમાં સફળ જ થાય.’ 'પ્રયાસ કોણે નિષ્ફળ બનાવ્યેા ? વેટીકન સલામતી દળોએ ? ' 'ના, મિ. પ્રેસીડેન્ટ.' 'તો?' તલ ચુપ રહ્યો. 'તારા માણસોએ?' 'તલ ચૂપ રહ્યો. 'સમજ્યો. તું એટલા માટે નહોતો કહેતો કે તને તારા માણસેા પર આ હેાનારત નિવારવાની શ્રધ્ધા હતી.' 'યસ,