પ્રોજેક્ટ પ્રલય - 16

(12)
  • 2k
  • 1
  • 858

પ્રકરણ ૧૬ ૨૦ મી ઓકટોબર પછીના દિવસે વ્હાઈટ હાઉસ આઠમા પ્લેગ પછી ઈમરજન્સી ગુપે ઘડિયાળના કાંટે મીટીંગો ગોઠવી હતી. ૪૮૦ જેટલા શખ્સો હવે આ સમસ્યા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધનાર્થે લાગી ગયા હતા. તલે તેમને નવમો પ્લેગ સૂચવ્યેા હતા- અંધકાર સૌ એ મત પર આવ્યા હતા કે હવે ગમે ત્યાં અંધારપટ છવાશે - બ્લેકાઉટ. ક્યાં ? દરેક પ્લેગથી માનવયાતના વધી હતી. નુકશાન વધ્યું હતું. બ્લેકાઉટથી નુકશાન ઓર વધે તેમ હતું. સવાલ એક જ ઉભો થતો હતો - અંધારપટ ક્યાં ફેલાશે ? સૌ કાઈ સંશોધનમાં લાગી ગયા. રાતના ૧૨ વાગ્યા. ૧. ૦૦ ૨. ૦૦ ૩. ૦૦ લગભલ સૌ ઊંઘી ગયા