પ્રોજેક્ટ પ્રલય - 11

(13)
  • 1.9k
  • 1
  • 1k

પ્રકરણ ૧૧ લંડન કલેરીજના ખુણાના ટેબલ પાછળ બે શખ્સ બેઠા હતા સામે ખાણુ હતું – પેટે દ ફોઇ ગ્રાસ. સલાડ. લેમ્બ, પણ ખાણા પ્રત્યે તેમનું ધ્યાન નહોતું. તેઓ ગ્લાસ પર ગ્લાસ ખલાસ કરતા જતા હતા. ‘મોરીસ, 'એકે કહ્યું, ‘ આપણે તેની યાદી છીએ. તને શંકા કેમ છે?' ‘કોઈ પુરાવો નથી.' ' પણ...' 'તારી પાસે ય ક્યાં પુરાવો છે?' 'એટલે તારો રાજકીય તકૅ?' ‘હા. મતલબ કે તેને આપણા વોટની જરુર છે. જો બ્રીટન વોટ આપે તેા કોમનવેલ્થ પણ લાઈનમાં પડે ?. તો તેને બહુમતિ મળશે. ’ 'પણ આપણે તાબે નહિ થઇએ.' 'હા.' 'તો આપણે આજ રાતથી કામ શરૂ કરીશું.’ ‘ સરસ.