પ્રકરણ ૯ પશ્ચિમ જમનીના અધિકારીઓ ચાન્સલરીમાં ભેગા થયા. બે હેતુ આ (૧) પશ્ચિમ જર્મનીને અલ-વાસીના ત્રાસવાદીઓનુ઼ં જોખમ હતું. (ર) અલ-વાસી ક્યાં સુધી જઇ શકે અને તે માટે જમૅનીએ ક્યાં સુધીની તૈયારી રાખવી? મોટા ભાગના સભ્યો સંમત થયા કે હાલની પરિસ્થિતિમાં અલ-વાસીની માગણીઓનો વિરોધ કરવો એ જ ડહાપણભર્યું પગલું હતું. ઉપરાંત આમાં હાલ તેમણે કોઈ પગલું જ નહોતું લશ્કરી પગલાં તેા અમેરિકાએ જ લેવાના હતા. * સાતમી ઓકટોબર, બે દિવસ પછી. નેટ ટીવી સ્ટુડીયો ન્યુયોર્ક સીટી સમાચારનો એક મુદ્દો વાંચતા વાંચતા કેમેરા પાછળ આસી. પ્રોડયુસરે કાગળ હલાવતા ટાયલર જોહનસનનું ધ્યાન તુટ્યું. લાલ લાઈટ ઝબુકી અને સ્ટેશન બ્રેક જાહેર થયો. 'ટાયલર!' તે